માતા-પિતા રહે સાવધાન – ઘરની બહાર રમતા બાળકને દારૂડિયો લઇ ગયો અને પછી જે કર્યું…

ઘણા સમયથી આપના દેશમાં હત્યા અને અપહરણ જેવા કેસો દિવસેને દિવસે વધતા જ જાય છે. કોઈ પૈસા માટે તો કોઈ પોતાના અંગત સ્વાર્થ માટે આવા પગલાઓ ભરતા હોય છે. આવી જ એક ઘટના હાલમાં ચર્ચામાં આવી છે જેમાં ઘરની બહાર રમતા માસુમને એક દારૂ પિતા વ્યક્તિએ ઉઠાવી લીધો છે. જાણવા મળતી માહિતી અનુસાર વ્યક્તિ ત્યારે નસાની હાલતમાં હતો અને તેને ઘરની બહાર રમતા બાળકનું અપહરણ કરી લીધું.

Image Credit

આ ઘટના બાદ બાળકનો પરિવાર હેરાન પરેશાન થયો અને તેને બાળકની શોધખોળ ચાલુ કરી. પોલીસ ફરિયાદ પણ નોંધાવી જેમાં તે સફળ રહ્યા આખરે તેને આરોપીને પણ પકડી પાડ્યો. પોલીસે આરોપીની ધડ્પકડ બાદ પૂછપરછ ચાલુ કરી ત્યારે આરોપીએ કહ્યું કે તે નસાની હાલતમાં હતો અને તેને યાદ નથી કે તેને આ માસુમ બાળકને કઈ જગ્યાએ રાખ્યો છે.

Image Credit

તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના દિલ્હીના આગ્રાની છે અને હાલમાં પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર શાહગંજના ગલી નંબર ૩ માં રહેતા જયપ્રકાશને દુકાનનો ધંધો છે અને તેને જણાવ્યું હતું કે ઘરની બહાર રમતા બે વર્ષના મયંકનું અપહરણ કરવામાં આવ્યું છે.

Image Credit

મયંકને વ્યક્તિ દારૂના નસાની હાલતમાં ઘરની બહારથી ઉઠાવીને બાઈક પર લઇ ગયો હતો કે કેમેરા ફૂટેજથી જોવામાં આવ્યું. જો કે પરિવાર આ આરોપીને પકડવામાં સફળ રહ્યો અને પોલીસના હવાલે પણ કરી દીધો હવે પોલીસ આ ઘટના વિશે વધુ તપાસ હાથ ધરી છે. એવામાં શહેરમાં રહેતા દરેક માં બાપે ખાસ ચેતીને રહેવું જોઈએ આ ઘટના તમારી સાથે પણ બની શકે છે.