ગુજરાતની છોરીએ રચ્યો ઇતિહાસ, જીતી પેરાલિમ્પિક્સમાં સિલ્વર, ગુજરાત સરકાર આપશે 3 કરોડ, પિતાએ કહ્યું – તે દિવ્યાંગ નથી, દિવ્ય છે…
જુલાઇના છેલ્લા સપ્તાહમાં અને ઓગસ્ટના પહેલા સપ્તાહમાં જાપાનમાં ટોક્યો ઓલિમ્પિક 2020 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓલમ્પિકમાં વિશ્વભરના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને પ્રેક્ષકોને એક જ પ્લેટફોર્મ પર એકસાથે … Read More