TMC સાંસદ નુસરત જહાંના માતા બન્યા બાદ ભૂતપૂર્વ પતિનું આવ્યું રીએકશન, કહ્યું નુસરત વિશે આ વાત…
બંગાળી ફિલ્મ અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ નુસરત જહાંએ ગુરુવારે કોલકાતામાં એક બાળકને જન્મ આપ્યો. નુસરતને બુધવારે રોડન સ્ટ્રીટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણે ગુરુવારે બપોરે 12.45 … Read More