30 લાખ કરોડની નિર્યાત, સવા લાખ લોકો વેંચી ચુક્યા છે સરકારને સામાન… આ છે નવા ભારતની શક્તિ
વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પોતાના દેશની જનતા સાથે સંવાદ કરવા માટે દર મહિનાના છેલ્લા રવિવારે સમય કાઢે છે. આ રીતે આ રવિવારે પણ વડાપ્રધાને મન કી બાત કાર્યક્રમના માધ્યમથી … Read More