બાળપણથી જ મસ્તીખોર છે એશ્વર્યા, બાળપણનો આ ફાઇરાલ ફોટો તમને નહીં દેખાય.

બૉલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન એ ફક્ત બૉલીવુડ જ નહીં પણ દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાંથી એક છે. ઘણા બધા લોકો તેના ચાહકો છે અને તેની એક ઝલક જોવા માટે ખૂબ ઉત્સુક રહેતા હોય છે. પોતાની સુંદરતાથઈ એશ્વર્યા અનેક લોકોના દિલમાં રાજ કરી રહી છે.

સોશિયલ મીડિયા પર એશ્વર્યા એ કોઈને કોઈ કારણે ચર્ચામાં હોય જ છે. આજે અમે તમને તેના કેટલાક બાળપણના ફોટો બતાવી રહ્યા છે. તમે આ ફોટો જોઈને ચોંકી જશો અને એશ્વર્યાને તમે ઓળખી જ નહીં શકો.

આ ફોટોમાં તમે જોઈ શકો છો કે એશ્વર્યા પોતાના ભાઈ આદિત્ય રૉય સાથે દેખાઈ રહી છે. તે બંને સાથે બહુ ક્યૂટ લાગી રહ્યા છે. રી-સી ફ્રૉક અને માથા પર ચાંદલો લગાવીને તાળી વગાડતો ફોટો દેખાઈ રહ્યો છે.

એશ્વર્યાના બાળપણનો કોઈપણ ફોટો તમે જોઈ લેશો તો તમે જ કહેશો કે એશ્વર્યા ખૂબ કહ્યું ક્યૂટ દેખાઈ રહી છે.

કર્ણાટકમાં જન્મેલી ઐશ્વર્યા બાળપણથી જ ફેશનની દુનિયા તરફ આકર્ષિત હતી. તે નાની ઉંમરમાં જ ગ્લેમરની દુનિયા તરફ વળી હતી. પણ પછી કદાચ તેને એ પણ ખબર ન હતી કે ગ્લેમરની દુનિયા કઈ ઉંમરે તેને ખ્યાતિની ઉંચાઈ પર લઈ જશે.

1994માં ફક્ત 19 વર્ષની એશ્વર્યા એ મિસ વર્લ્ડ બને છે એ પછી તે આ સફળતા તેને રાતોરાત સ્ટાર થઈ ગઈ. આ અઢળક સફળતા પછી એશ્વર્યા ક્યારેય પાછું વળીને જોતી નથી.

એશ્વર્યાનો આ ફોટો મિસ વર્લ્ડ બન્યા પછીનો છે. તેમાં તે આખા પરિવાર સાથે દેખાઈ રહી છે.

મિસ વર્લ્ડનો તાજ જીત્યા પછી, ઐશ્વર્યાએ સાઉથની ફિલ્મ ‘ઇરુવર’ (1997) થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી, જેનું નિર્દેશન મણિ રત્નમે કર્યું હતું. તેની પ્રથમ બોલિવૂડ ફિલ્મ ઔર પ્યાર હો ગયા (1999) હતી. આ ફિલ્મના દિગ્દર્શક રાહુલ રવૈલ હતા.

એ પછી 1999માં આવેલ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મથી તે બૉલીવુડની ખૂબ મોટી હિરોઈનના લિસ્ટમાં શામેલ થઈ ગઈ. પછી એશ્વર્યાએ ઘણી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું જે આ ફિલલમો સુપર હિટ પણ સાબિત થી છે.

તે ફિલ્મોમાં દેવદાસ, ધૂમ-2, ઉમરાવ જાન, ગુરુ, સરકાર રાજ,હમારા દિલ આપકે પાસ હૈ’, મોહબ્બતે, તાલ, આ અબ લોટ ચાલે’, ‘જોધા અકબર’ સહિત અનેક ફિલ્મોમાં તેણે અભિનય કર્યો હતો.