અનન્યા પાંડેની કઝીન નીકળી એક કદમ આગળ – બાથટબ પર બેસીને બોયફ્રેન્ડને કિસ કરી, માં એ કરી આવી કોમેન્ટ

અનન્યા પાંડે ધીરે ધીરે બોલિવૂડમાં પ્રવેશ કરી રહી છે, તેની કઝીન અલાના પાંડે પહેલેથી જ એક ઇન્ટરનેટ સેન્સન બની ગઈ છે. તે હંમેશાં ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો પોસ્ટ કરે છે. હવે તેની તાજેતરની પોસ્ટ એકદમ વાયરલ થઈ છે. આ અંગે તેની માતાની ટિપ્પણી દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.

અલાનાની માં એ પણ કરી કોમેન્ટ :

 

View this post on Instagram

 

A post shared by Alanna Panday (@alannapanday)

 

અલાનાએ તેના બોયફ્રેન્ડ Ivor Mccray V સાથે કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આમાં તેઓ બાથટબ પર બેસીને કિસ કરી રહી છે અને તેઓએ બાથરૂબ્સ પહેર્યા છે. તેમના હાથમાં પીણું પણ છે. પરિવાર અને મિત્રોએ આ પોસ્ટ પર ખુશામત કરી છે. તેમજ અલાનાની માતા ડિયાન પાંડેએ બંનેને આશીર્વાદ આપ્યા છે. તેણે ટિપ્પણી કરી છે, ગોડ બ્લેસ યુ.

ટ્રાવેલ ની શોખીન છે અલાના :

 

View this post on Instagram

 

A post shared by Alanna Panday (@alannapanday)

આ સિવાય અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપે પણ ‘ટૂ ક્યુટ’ લખી છે. અલાનાને મુસાફરી કરવાનો શોખ છે. અહેવાલો અનુસાર, તે તેના બોયફ્રેન્ડ સાથે યુટ્યુબ ચેનલ અને વેબસાઇટ ચલાવે છે, જેના પર તેણી તેની ટ્રાવેલ ડાયરીઓમાંથી વાર્તાઓ શેર કરે છે.

મિત્રો જો તમને આર્ટીકલ સારો લાગે તો આગળ શેર કરજો….!!

Leave a Reply