સામે આવી ધોનીની મૃતક ગર્લફ્રેન્ડ પ્રિયંકા ઝાની તસવીર, જુઓ તસવીર… 

આજનો સમય કોરોના કારણે ખૂબ મુશ્કેલ થયો છે. લોકો આ સમય માં રસ્તા પર આવી ગયા છે, આ સમયમાં બધા કામ અટકેલા પડ્યા છે. તેમાં આ વર્ષની IPL પણ રદ કરવામાં આવી હતી, તેવામાં ક્રિકેટરો વિવિધ પ્રવૃતિઓ કરતા રહે છે અને આજે અમે પણ એક ક્રિકેટર ની વાત લાવ્યા છે, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પર ડિરેક્ટર નીરજ પાંડે દ્વારા ‘એમએસ ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી’ નામની ફિલ્મ બનાવવામાં આવી હતી.

ફિલ્મમાં ધોનીના અંગત જીવન સાથે સંકળાયેલા ઘણા પાસાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, આવા જ એક રોલમાં ધોનીની ગર્લફ્રેન્ડ પ્રિયંકા ઝા હતી. ફિલ્મના રિલીઝ પહેલા ખૂબ ઓછા લોકો જાણતા હતા કે ધોનીના જીવનમાં કોઈ પ્રિયંકા નામની એક છોકરી પણ હતી.

ફિલ્મ જોયા પછી લોકોને ખબર પડી ગઈ કે જ્યારે ધોની વિદેશ પ્રવાસ પર ગયા ત્યારે પ્રિયંકાનું ‘અકસ્માત’ માં અવસાન થયું હતું. ફિલ્મમાં, ધોનીની ગર્લફ્રેન્ડ ‘ની ભૂમિકા બોલીવુડની અભિનેત્રી દિશા પટનીએ ભજવી હતી. લોકો ફિલ્મ જોયા પછી દિગ્દર્શનની સુંદરતા અને સરળતાના દિવાના બની ગયા હતા, પરંતુ ધોનીની રીઅલ લાઈફ ગર્લફ્રેન્ડ પ્રિયંકા ઝાને જોવા માટે લોકો પણ તરસી રહ્યા હતા.

આજે અમે તમને તેની રિયલ લાઇફ ગર્લ ‘પ્રિયંકા ઝા’ ની તસ્વીર બતાવીશું, કારણ કે પ્રથમ વખત પ્રિયંકાની તસવીર બહાર આવી છે.

તમને જણાવી દઈએ કે, એમએસ ધોનીના જીવન પર બનેલી આ ફિલ્મે 100 કરોડથી વધુની કમાણી કરી હતી. ફિલ્મમાં ધોનીની પત્ની સાક્ષીની ભૂમિકા કિયારા અડવાણીએ ભજવી હતી.

લક્ષ્મી રાય, જે ધોની સાથે રિલેશનશીપ’માં હતી, તે પણ ધોનીના જીવન પર ફિલ્મ બનાવવા જઇ રહી છે. આમાં તેની અને ધોનીની રીઅલ લાઈફ રોમાન્સ પર ચર્ચા થશે.