મોટા મોટા ધુરંધર પણ આ 6 મહિનાના બાળક સામે કાચા લાગશે, ફોટો જોઈને ચોંકી જશો.

સોશિયલ મીડિયા પર તમે ઘણા એવા વિડીયો જોયા હશે જે તમને હેરાન પરેશાન કરી દેશે. ઘણીવાર આવા વિડીયો તમને ફની પણ લાગતાં હશે તો બીજી બાજુ અમુક વિડીયો એવા હોય છે જે આપણે જલ્દી ભૂલી શકતા નથી. આપણે એ વિડીયો વારંવાર જોવું પસંદ

કરીએ છીએ અને આપણે તે વિડીયો શેર પણ કરીએ છીએ. અમુક વિડીયો એવા હોય છે કે જેની પર વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે.

આજે અમે તમને એવો જ એક વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. જેને જોયા પછી તમે પણ આ વીડિયોની સત્યતા પર વિશ્વાસ નહિ કરી શકો. આ વિડિયો તમને ખૂબ જ આશ્ચર્યચકિત કરી શકે છે. તમે પણ આ વીડિયોમાં જોઈ શકો છો. એક નાનું બાળક કે જેની માત્ર 6 થી 7 મહિનાની ઉંમર દેખાઈ રહી છે. તે સમુદ્રમાં વોટર સ્કીઇંગ કેવી રીતે કરે છે?

ચોંકાવનારી વાત એ છે કે આ બાળક કોઈ સાધારણ રીતે વોટર સ્કીઈંગ નથી કરી રહ્યો, પરંતુ આ બાળક દરિયામાં એવી રીતે ડાઈવિંગ કરે છે કે મોટા મોટા ખેલાડીઓ પણ વોટર સ્કીઈંગમાં નિષ્ફળ જાય છે. આ વીડિયોમાં તમે પણ જોઈ શકો છો કે આ બાળક કેવી રીતે વોટર સ્કીઇંગ કરીને વર્લ્ડ રેકોર્ડ તોડી રહ્યો છે. આ બાળકની ઉંમર માત્ર 6 થી 7 મહિના જણાવવામાં આવી રહી છે.

જય મોટા મોટા ખેલાડીઓ વોટર સ્કીઇંગમાં પાણીમાં 2 મિનિટથી વધુ ટકી નથી શકતા ત્યારે આ બાળક કોઈપણ ડર વગર ખૂબ જ કુલ અંદાઝમાં પાણી પર સ્કીઇંગ કરી રહ્યો છે. આ બાળકનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

લોકો આ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકોને આ વિડીયો ફક્ત પસંદ આવી રહ્યો છે એવું નથી આ વિડીયો જોઈને લોકો આ બાળકને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વિડીયોને પસંદ કરી રહ્યા છે અને સાથે આ વિડીયો શેર પણ કરી રહ્યા છે.

હવે સોશિયલ મીડિયા પર આ બાળકની ફેન ફોલોઈંગ પણ ઘણી વધી ગઈ છે. સામાન્ય રીતે તમે એવું પણ જોયું હશે કે કોઈ પણ છ-સાત મહિનાનું બાળક જે યોગ્ય રીતે ઊભા રહેવું કે ચાલવું પણ જાણતું નથી. પરંતુ આ બાળક આ ઉંમરે જ મોટા વર્લ્ડ રેકોર્ડ તોડી રહ્યો છે. બાળકનું આ પરાક્રમ ચોંકાવનારું છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક તરફ આ નાનું બાળક વોટર સ્કીઈંગ કરી રહ્યું છે તો બીજી તરફ તેના પિતા બોટ પર બેસીને પુત્રને પ્રોત્સાહિત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ બાળકના વખાણ કરવાનું બંધ નથી કરી રહ્યા.

આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. આ બાળકના આ કૃત્ય પર લોકો લાઈક કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી રહ્યા છે.