કડકડતી ઠંડીમાં પસીના છોડાવી દેશે રશ્મિ દેસાઈની આ તસવીરો – પિન્ક બિકીનીમાં કરાવ્યું આ ફોટોસેશન

મિત્રો, ટેલીવિઝન જગતની પ્રખ્યાત અભિનેત્રીઓમા એક નામ અભિનેત્રી રશ્મિ દેસાઈ નુ પણ આવે છે. આ અભિનેત્રી એક એવી અભિનેત્રી છે કે, જે ખુબ જ સારી એવી ફેન ફોલોઇંગ ધરાવે છે. તેને એક મહાન અભિનેત્રી માનવામા આવે છે. અભિનયની સાથે સાથે લોકો તેમની સુંદરતા ને પણ ખુબ જ પસંદ કરે છે. જો કે, આ અભિનેત્રી હાલ તેના લુક પર ખૂબ જ વધારે પડતુ ધ્યાન આપી રહી છે, તે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફોટોસ પણ સોશિયલ મીડિયામા શેર કરતી રહેતી હોય છે. પોતાની સુંદર અને આકર્ષક ફોટોસ ના કારણે પણ તે ચાહકોના હૃદય પર રાજ કરે છે.

Image Credit

આ અભિનેત્રી હાલ થોડા મહિનાઓથી એક પછી એક તેના સુંદર ફોટોસ શેર કરી રહી છે. હાલ, તેણીએ બિકીની ફોટોશૂટ કરાવ્યું છે. તેમની આ તસવીરો હાલ ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોઇને ચાહકો તેના દિવાના થઈ ચુક્યા છે. તમને જણાવી દઈએ કે, ચાહકવર્ગ રશ્મિની આ ફોટોસ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને તેમને આ ફોટોસ ની સારી એવી પ્રતિક્રિયા મળી રહી છે.

Image Credit

જો તમે એકવાર આ અભિનેત્રીની ફોટોસ જોશો તો પછી તમે તમારી નજર તેનાથી દૂર કરી શકશો નહીં. તેમની આ ફોટોસ થોડા જ કલાકોમા ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઇ ચુકી છે. આ ફોતોસમા રશ્મિ ખુબ જ ગ્લેમરસ શૈલીમાં જોવા મળી રહી છે. રશ્મિએ અંડરવોટર ફોટોશૂટ માટે પિંક રંગ ની બિકીની પહેરી છે અને તેની ઉપર તેણે વ્હાઇટ નેટ ટોપ પણ પહેર્યું છે.

Image Credit

જ્યારે રશ્મિએ પોતાની આ ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, ત્યારે થોડા સમયમા જ આ ફોટોસ વાયરલ થઈ ગઈ હતી. આ અભિનેત્રી તસવીરોમા ખુબ જ આકર્ષિત લાગી રહી હતી. ગુલાબી રંગ ની બિકિનીમા તેની સુંદરતામા વધુ નિખરીને સામે આવી રહી હતી. ચાહકો પણ તેમની આ તસવીરો પર નિરંતર ટિપ્પણી કરી રહ્યા છે. જો કે, આ તસવીરોમા રશ્મિ દેસાઇ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે અને તે એકદમ ફિટ પણ લાગી રહી છે.

Image Credit

તમને જણાવી દઇએ કે, આ અભિનેત્રી ટેલીવિઝન જગતમા કલર્સ ચેનલ પર આવતા શો “ઉતરન” મા તપસ્યાની ભૂમિકા માટે જાણીતી છે. તેણે પોતાની અભિનય કારકિર્દી દરમિયાન ઘણા ટીવી શો અને ભોજપુરી ફિલ્મોમા કામ કર્યું છે. આ અભિનેત્રીએ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પદાર્પણ વર્ષ ૨૦૦૪ માં ફિલ્મ ‘યે લમ્હે જુદાઇ કે’ થી કર્યું હતું, ત્યારબાદ તે દબંગ અને સિક્સ એક્સમાં જોવા મળી હતી. બિગ બોસ ૧૩ નું ઘર છોડ્યા બાદ તે ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ હતી અને તેની ફેન ફોલોઇંગ પણ વધી ગઈ હતી. આ અભિનેત્રીએ ટીવી શો નાગિન-૪ મા પણ કામ કર્યું છે.

Image Credit

જો તમને આ આર્ટીકલ સારો લાગે તો શેર કરજો….!!

Leave a Reply