પરિવારના કડક નિયમથી હેરાન થઈને યુવતીએ પરિવાર સાથે બદલો લેવા માટે બની એડલ્ટ સ્ટાર.

વ્યક્તિને આઝાદ રહેવું પસંદ હોય છે. કોઈને પણ પીંજરામાં કે પછી કોઈપણ નિયમોમાં રહેવું પસંદ નથી હોતું. પણ અમુક પરિવારમાં ખૂબ કડક નિયમો હોય છે. જૂન વિચારો, અનુશાસન અને રૂઢિવાદી પરિવારમાં બાળકોને તેમનું જીવન છૂટથી જીવવા માટેની છૂટ નથી હોતી.

એવામાં તેઓ ખોટા રસ્તે ચઢી જતાં હોય છે. પણ પરિવારના લોકો આવું વલણ એટલે રાખતા હોય છે કે તેમના સંતાન સારા અને સાચા રસ્તે રહે. પણ જ્યારે પણ વ્યક્તિને અમુક કામ કરવા માટે ના કહેવામાં આવે ત્યારે તેમને એ કામ તો ખાસ કરવા જ હોય છે. પછી તે વારંવાર એ કામ કરવા માટે વિચારે છે.

આજે અમે તમને એક એવી જ યુવતી વિષે તમને વાત કરવાના છે. અમેરિકાથી આ એક કિસ્સો સામે આવ્યો છે. અહિયાં લોરેન કગન નામની યુવતી પોતાના પરિવારના કડક નિયમોથી ખૂબ હેરાન થઈ ગઈ હતી. પછી તેણે પરિવાર સાથે દગો કરવાનું નક્કી કર્યું અને તેણે બદલો લેવા માટે એડલ્ટ સ્ટાર બનવાનું નક્કી કર્યું.

તે યુવતી બેસ્ટબોરો બૈપટિસ્ટ ચર્ચઆ મેમ્બર તરીકે ભણી અને મોટી થઈ હતી. તેને અમેરિકામાં એક ધરુણિત સમૂહ રૂપે જોવામાં આવે છે. આ સમૂહ સમલૈગિકતાનો વિરોધ કરે છે.

એવામાં લોરેન પિતાના પરિવાર અને આ સમૂહના વિચારથી હેરાન થઈ ગઈ હતી. તે તેમાંથી બહાર આવવા માંગતી હતી. આ ચક્કરમાં તેણે એડલ્ટ સ્ટાર બનવાની તૈયારી કરી. તેનો આ નિર્ણય ઘરમાં કોઈને પણ પસંદ આવતો નથી અને તેમણે પોતાની દીકરીને ફેમિલીમાંથી બાકાત કરી દીધી.

લોરેન કહે છે કે જ્યારે તે 14 વર્ષની હતી ત્યારથી જ તેના પિતા તેને વેસ બોરો વૈપટિસ્ટ સંગઠન લઈ જતાં હતા. અહિયાં તેને આ ગ્રુપનું ભણવાનું બિલકુલ પસંદ નથી આવતું.

સંગઠન તેને ઘર છોડીને પરિવારથી અલગ થવાના નુકશાન અને પડતી મુશ્કેલીઓ વિષે જણાવે છે. જો કે લોરેન તેનાથી ડરતી નથી અને તે ફક્ત પોતાનું ઘર છોડે છે એટલું જ નહીં પણ એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ પણ બની ગઈ.

લોરેન કહે છે કે જ્યારે તે એડલ્ટ સાઈટ ઓનલી ફેન્સ પર એડલ્ટ સ્ટાર બની હતી ત્યારે તેના પરિવારે તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. તે જે પરિવારને સૌથી વધુ પ્રેમ કરતી હતી તેમણે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. પરિવારનો કોઈ સભ્ય તેની સાથે વાત કરતો નથી. તેમજ તેણીને ઘરે આવવા દેતી નથી. લોરેન માટે આ બધું ખૂબ જ દુઃખદ હતું.

જોકે તેણે પોતાનું ધ્યાન રાખ્યું અને આજે સારું જીવન જીવી રહ્યો છે. તે હવે ફિટનેસ કોચ અને મોડલ છે. તે જ સમયે, તે એક પ્રભાવક અને એડલ્ટ સ્ટાર તરીકે પણ કામ કરી રહી છે.