કરીના કપૂરના બીજા દીકરા માટે ગિફ્ટ લઈને પહોંચી સારાદીદી – તસવીરો થઈ રહી છે વાયરલ
અભિનેત્રી કરીના કપૂર ખાને થોડા દિવસો પહેલા જ તેના બીજા સંતાનને જન્મ આપ્યો છે. સૈફ અલી ખાન અને કરીનાના આ બાળકની પહેલી ઝલક હજી જોવા મળી નથી. દરમિયાન સ્ટાર્સ બાળકની એક ઝલક જોવા માટે તેમના ઘરે સતત આવતા રહે છે. કાલે સૈફ અલી ખાનની પુત્રી અને અભિનેત્રી સારા અલી ખાન પણ ભેટ લઈને કરીના કપૂરના ઘરે પહોંચી હતી. તેના આ વીડિયો અને તસવીરો વાઈરલ થયા છે..

સારા અલી ખાન પાસે માતા બનેલ કરીના અને તેના નવા બાળક બંને માટે એક ભેટ હતી,

સારા અલી ખાનની આ તસવીરો વાયરલ થઈ રહી છે.
ગઈકાલે આ અભિનેત્રીઓ જીમ પછી સીધી કરીનાને મળવા આવી હતી.

સારા અવારનવાર પાપા સૈફ અને કરીનાને તેમના ઘરે મુલાકાત લે છે.
માહિતી માટે જણાવી દઈએ કે આ અભિનેત્રી સૈફ અલી ખાન અને અમૃતાની પુત્રી છે. અમૃતાથી અલગ થયા પછી સૈફે કરીના સાથે લગ્ન કર્યા. બંને પરિવારો સુમેળમાં છે. સારા અલી ખાન અને ઇબ્રાહિમ ઘણી વાર કરીનાના ઘરે જોવા મળે છે.

તે પારિવારિક તહેવારો પર પણ જોવા મળે છે. તેની તસવીરો ઘણી વખત સામે આવી છે.
મિત્રો જો તમને આ આર્ટીકલ પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહિ…!!