અનુષ્કાએ કર્યો ખુલાસો, સલમાનની આ ખરાબ આદતને કારણે લગ્નમાં નહોતું આપ્યું આમંત્રણ

લગ્નની વાત કરવામાં આવે તો અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનું નામ પહેલા આવે છે. દરેક તેમના લગ્ન સાથે જોડાયેલી નવી નવી વસ્તુઓને જાણવા આતુર રહેતા હતા. કરોડો યુવાનોના દિલને તોડીને, આખરે, ભારતના બે ‘બેચલર’ લોકોએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. તેથી જ અનુષ્કા અને વિરાટના લગ્ન સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યા હતા. રાજવી પરિવાર દ્વારા ડિસેમ્બર મહિનામાં મીડિયાથી દુર વિદેશી ધરતી પર લગ્ન કર્યા હતા.

Image Credit

જેમ કે તમે બધા જાણો જ છો કે અનુષ્કા અને વિરાટે ઇટાલીના ટસ્કનીમાં આવેલા એક રિસોર્ટમાં લગ્ન સમારંભ કર્યા હતા. આ દરમિયાન સુરક્ષા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, હોટલમાં ઉચ્ચ સુરક્ષા કોરિડોર બનાવવામાં આવ્યા હતા જેથી ગેટ તોડીને કોઈ પણ વ્યક્તિ અંદર પહોંચી ન શકે અને આ રીતે અનુષ્કા અને વિરાટે ઇટાલીમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા અને લગ્નમાં ફક્ત 50 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમ છતાં તેમને લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા.

Image Credit

ટોપ અભિનેત્રી લગ્ન કરે છે અને બોલીવુડને આમંત્રણ નથી આપવામાં આવતું તો તે વળી કેવી વાત થઈ. તેથી બંનેએ મુંબઇમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેમાં બોલીવુડથી લઈને ક્રિકેટ ખેલાડીઓ સુધીના બધા લોકો હાજર રહ્યા હતા. પરંતુ હવે સવાલ એ ઊભો થાય છે કે ત્યાં ઘણા લોકો ત્યાં આવ્યા હતા પણ બોલીવુડના દબંગ ખાન જોવા મળ્યા નહોતા. તેમને શા માટે આમંત્રણ અપાયું ન હતું, તે શું વાંધો હતો કે તેમને બોલાવવામાં આવ્યા નહોતા? તો ચાલો તમને જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કાની રિસેપ્શન પાર્ટી માં કેમ દબંગ ખાનને બોલાવવામાં આવ્યા નહોતા.

Image Credit

સલમાન ખાન આ રિસેપ્શનમાં આવ્યા નહોતા આવું મીડિયામાં આવતા આખું મીડિયા જગત સ્તબ્ધ થઈ ગયું હતું,. આ સમાચાર આવતાની સાથે જ મીડિયા પણ આ સમાચાર પાછળ પડી ગયું હતું કે આ પાછળનું કારણ શું હતું? બંનેને પોતાનો દેશ છોડીને લગ્ન કરવા જવું પડ્યું હતું એટલું જ નહીં. બોલીવુડથી વધારે લોકોને આમંત્રણ અપાયું હતું પણ દબંગ ખાનને બોલાવવામાં કેમ નહોતા આવ્યા? તેની પાછળનું કારણ અનુષ્કા શર્માએ ખુદ જણાવ્યું હતું.

Image Credit

અનુષ્કા અને સલમાનનો ફિલ્મી સંબંધ ખૂબ સારો છે પરંતુ એક શો દરમિયાન સલમાને વિરાટ કોહલીને કંઈક એવું કહ્યું હતું જેના કારણે વિરાટને ખરાબ લાગ્યું હતું. જેના પછી વિરાટ સલમાન ખાનને પસંદ નથી કરતો. અને છેવટે, પરિણામ એ આવ્યું કે અનુષ્કાએ તેના લગ્નમાં સલમાન ખાનને બોલાવ્યા નહોતા.

મિત્રો જો તમને આ આર્ટીકલ સારો લાગે તો શેર કરજો…!!

Leave a Reply